નીચેના વિધાનો પૈકી:
$(S1) \quad (( p \vee q )$ $\Rightarrow r ) \Leftrightarrow ( p$ $\Rightarrow r )$
$(S2) \quad (( p \vee q )$ $\Rightarrow r ) \Leftrightarrow (( p$ $\Rightarrow r ) \vee ( q$ $\Rightarrow r ))$

  • A
    માત્ર $(S1)$ એ નિત્યસત્ય છે
  • B
    $(S1)$ કે $(S2)$ માંથી કોઈ પણ નિત્યસત્ય નથી
  • C
    માત્ર $(S2)$ એ નિત્યસત્ય છે
  • D
    $(S1)$ અને $(S2)$ બંને નિત્યસત્ય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

Difficult
View Solution

વિધાન $(p \wedge (p$ $\rightarrow q) \wedge (q$ $\rightarrow r))$ $\rightarrow r$ એ :

નીચે આપેલ પરિપથનું સાંકેતિક સ્વરૂપ શું છે? (જ્યાં $p$ અને $q$ અનુક્રમે સ્વીચ $S_{1}$ અને $S_{2}$ બંધ હોવાનું દર્શાવે છે):

નીચે આપેલા પરિપથમાં વિદ્યુતપ્રવાહ ક્યારે વહે છે?

નીચે આપેલ સ્વિચિંગ સર્કિટનું સૌથી સરળ સ્વરૂપ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo