વિધાન $(p \wedge (p$ $\rightarrow q) \wedge (q$ $\rightarrow r))$ $\rightarrow r$ એ :

  • A
    એક નિત્યસત્ય (tautology) છે
  • B
    $p \rightarrow \sim r$ ને સમતુલ્ય છે
  • C
    એક વ્યાઘાત (fallacy) છે
  • D
    $q \rightarrow \sim r$ ને સમતુલ્ય છે

Explore More

Similar Questions

નીચે આપેલા સ્વિચિંગ સર્કિટને સરળ બનાવો અને અનુરૂપ બુલિયન અભિવ્યક્તિ શોધો.

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(A)$ જો $4+3=8$,તો $5+3=9$
$(B)$ જો $6+4=10$,તો ચંદ્ર સપાટ છે
$(C)$ જો $(A)$ અને $(B)$ બંને સાચા હોય,તો $5+6=17$
તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયું સત્ય નથી?

જો $\sim p \to q$ અસત્ય હોય અને $q \leftrightarrow r$ અસત્ય હોય, તો $(p, q, r)$ નું સત્યતા મૂલ્ય શું છે...

નીચેનામાંથી કયું વિધાન સ્વરૂપ વિરોધાભાસ (contradiction) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo