$L$-આકારની કાચની નળીને વહેતા પાણીમાં એવી રીતે ડુબાડવામાં આવે છે કે તેનું મુખ વહેતા પાણીની વિરુદ્ધ દિશામાં હોય. જો પાણીના પ્રવાહની ઝડપ $v$ હોય,તો

  • A
    નળીમાં પાણી $\frac{v^2}{2g}$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે
  • B
    નળીમાં પાણી $\frac{g}{2v^2}$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે
  • C
    નળીમાં પાણી બિલકુલ ઉપર ચઢતું નથી
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

પ્રવાહીના કિસ્સામાં,બર્નુલીનું પ્રમેય કયા સંરક્ષણના સિદ્ધાંતનું પાલન દર્શાવે છે?

નીચેની આકૃતિમાં આડા પાઇપમાંથી પ્રવાહીનો પ્રવાહ દર્શાવેલ છે. ત્રણ નળીઓ $A, B$ અને $C$ પાઇપ સાથે જોડાયેલ છે. જંકશન પર નળીઓ $A, B$ અને $C$ ની ત્રિજ્યા અનુક્રમે $2 \ cm, 1 \ cm$ અને $2 \ cm$ છે. તો કહી શકાય કે:

પાણી એક આડી નળીમાં વહે છે (આકૃતિ જુઓ). $A$ અને $B$ વચ્ચે પાણીનું દબાણ $700 \; Nm^{-2}$ જેટલું બદલાય છે,જ્યાં આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે $40 \; cm^{2}$ અને $20 \; cm^{2}$ છે. નળીમાંથી વહેતા પાણીનો દર $cm^{3} / s$ માં શોધો. (પાણીની ઘનતા $= 1000 \; kgm^{-3}$)

આકૃતિમાં એક વેન્ચ્યુરીમીટર દર્શાવેલ છે જેમાંથી પાણી વહી રહ્યું છે. $X$ આગળ પાણીની ઝડપ $2 \, cm/s$ છે. $Y$ આગળ પાણીની ઝડપ ($g = 1000 \, cm/s^2$ લેતા) ........ $cm/s$ છે.

પાણી એક વર્તુળાકાર આડછેદ ધરાવતી સમક્ષિતિજ પાઇપમાં ધારારેખી વહન પામે છે. $P$ અને $Q$ વચ્ચે પાણીનો દબાણ તફાવત $15 \text{ Nm}^{-2}$ છે. $P$ અને $Q$ આગળ આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે $40 \text{ cm}^2$ અને $20 \text{ cm}^2$ છે. પાઇપમાંથી પાણીના વહનનો દર, $\text{cm}^3\text{s}^{-1}$ માં, કેટલો હશે? [પાણીની ઘનતા = $1000 \text{ kg m}^{-3}$ લો]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo