પૂર્વ દિશામાં અમુક ઝડપે ગતિ કરતો આલ્ફા કણ શિરોલંબ ઉપરની દિશામાં રહેલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. તો આલ્ફા કણ કયા પથ પર ગતિ કરશે?

  • A
    સમાન ઝડપ સાથે શિરોલંબ વર્તુળાકાર પથ
  • B
    સમાન ઝડપ સાથે સમક્ષિતિજ વર્તુળાકાર પથ
  • C
    વધેલી ઝડપ સાથે શિરોલંબ વર્તુળાકાર પથ
  • D
    ઘટેલી ઝડપ સાથે શિરોલંબ વર્તુળાકાર પથ

Explore More

Similar Questions

જ્યારે સમાન ઝડપ સાથે તિર્યક ચુંબકીય ક્ષેત્રમાં પ્રક્ષેપિત કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયો કણ મહત્તમ પ્રવેગ અનુભવશે?

એક વિદ્યુતભાર '$q$' એ $2 \ m/s$ ના વેગથી $x$-અક્ષની દિશામાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = (2 \hat{i} + 2 \hat{j} + 3 \hat{k}) \ T$ માં ગતિ કરે છે, તો વિદ્યુતભાર પર લાગતું બળ:

$2.0\,\mu C$ નો એક વિદ્યુતભાર $3.0 \times 10^6\,m/s$ ની ઝડપથી ધન $X$-અક્ષની દિશામાં ગતિ કરે છે. અવકાશમાં $\vec B = -0.2\,\hat k\,T$ તીવ્રતાનું ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. તો આ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ $(\vec F_m)$ કેટલું હશે?

$V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થયેલ એક ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય છે અને $F$ જેટલું બળ અનુભવે છે. જો પ્રવેગિત સ્થિતિમાન વધારીને $2V$ કરવામાં આવે,તો તે જ ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન કેટલું બળ અનુભવશે?

ગરમ કેથોડ દ્વારા ઉત્સર્જિત અને $2.0 \; kV$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થયેલ એક ઇલેક્ટ્રોન,$0.15 \; T$ ના સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં પ્રવેશે છે. જો ચુંબકીય ક્ષેત્ર નીચે મુજબ હોય તો ઇલેક્ટ્રોનનો ગતિપથ નક્કી કરો:
$(a)$ તેના પ્રારંભિક વેગને લંબ હોય,
$(b)$ પ્રારંભિક વેગ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતું હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo