એક અલ્ટરનેટિંગ વોલ્ટેજ સ્ત્રોત $V = 260 \sin(628t)$ ને $5\,mH$ ના શુદ્ધ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. સર્કિટમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $......... \Omega$ છે.

  • A
    $3.14$
  • B
    $6.28$
  • C
    $0.5$
  • D
    $3.14$

Explore More

Similar Questions

એક કેપેસિટર $C$ નો કેપેસિટિવ રિએક્ટન્સ $X \ \Omega$ છે. જો $A.C.$ સપ્લાયની આવૃત્તિ અને કેપેસિટરનું કેપેસિટન્સ બંને બમણા કરવામાં આવે,તો નવો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો થશે?

એક $AC$ એમીટર દ્વારા $1 \ \mu F$ કેપેસિટર સાથે $V = 300\sqrt{2} \sin(100t)$ જેટલો ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ જોડવામાં આવે છે. એમીટરનું રીડિંગ .....$mA$ હશે.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: $AC$ સર્કિટમાં,કેપેસિટર દ્વારા વહેતો પ્રવાહ તેના વોલ્ટેજ કરતા આગળ હોય છે.
વિધાન-$II$: માત્ર શુદ્ધ કેપેસિટન્સ ધરાવતી $AC$ સર્કિટમાં,પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\pi$ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

જો આપણે શુદ્ધ કેપેસિટીવ લોડ સાથે લાગુ કરેલ $A.C.$ ની આવૃત્તિ ઘટાડીએ,તો $(1)$ $V_c$ નો કંપનવિસ્તાર અને $(2)$ $I_c$ નો કંપનવિસ્તાર વધશે,ઘટશે કે સમાન રહેશે?

$\frac{400}{\pi} \ Hz$ ની $ac$ આવૃત્તિ માટે $C \mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરનો રિએક્ટન્સ $25 \ \Omega$ છે. $C$ નું મૂલ્ય ..... $\mu F$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo