એક આવૃતબીજધારી નર વનસ્પતિ જેના પરાગમાતૃકોષોમાં $24$ રંગસૂત્રો છે,તેનું સંકરણ એવી માદા વનસ્પતિ સાથે કરવામાં આવે છે જેના મૂળના કોષોમાં $24$ રંગસૂત્રો છે. આ સંકરણ બાદ બનતા ભ્રૂણ અને ભ્રૂણપોષની રંગસૂત્ર સંખ્યા (ploidy) અનુક્રમે કેટલી હશે?

  • A
    $24$ અને $48$
  • B
    $24$ અને $24$
  • C
    $48$ અને $72$
  • D
    $24$ અને $36$

Explore More

Similar Questions

જો સપુષ્પી વનસ્પતિના મૂળમાં $24$ રંગસૂત્રો હોય,તો તેના જન્યુમાં કેટલા રંગસૂત્રો હશે?

$A$ - ભ્રૂણપોષનું નિર્માણ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ દ્વારા થાય છે.
$R$ - ભ્રૂણનું નિર્માણ યુગ્મનજમાંથી થાય છે.

પુષ્પધારી વનસ્પતિઓ વનસ્પતિ સૃષ્ટિના અન્ય સભ્યો કરતા વધુ સફળ છે કારણ કે

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (ફલન પહેલા)કોલમ-$II$ (ફલન પછી)
$P$. અંડક$I$. ફળ
$Q$. બીજાશય$II$. બીજ
$R$. અંડકાવરણ$III$. બીજાવરણ
$S$. બીજાશયની દીવાલ$IV$. ફલાવરણ

તફાવત આપો: નર જન્યુજનક અવસ્થા અને માદા જન્યુજનક અવસ્થા.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo