પૃથ્વીની સપાટીથી $120 \ km$ ઉપર વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી રહેલો એક અવકાશયાત્રી,અવકાશયાનમાંથી એક ચમચી હળવેકથી નીચે ફેંકે છે. તો ચમચી:

  • A
    પૃથ્વી પર સીધી નીચે પડશે
  • B
    ચંદ્ર તરફ ગતિ કરશે
  • C
    અવકાશયાનની સાથે ગતિ કરશે
  • D
    અનિયમિત રીતે ગતિ કરીને પૃથ્વી પર પડશે

Explore More

Similar Questions

બે ઉપગ્રહો $A$ અને $B$ પૃથ્વીની આસપાસ એક જ કક્ષામાં ફરે છે. $A$ નું દળ $B$ ના દળ કરતાં બમણું છે. કઈ ભૌતિક રાશિ બંને ઉપગ્રહો માટે સમાન હશે?

સૂર્યથી ધૂમકેતુના મહત્તમ અને ન્યૂનતમ અંતર અનુક્રમે $1.6 \times 10^{12} \ m$ અને $8.0 \times 10^{10} \ m$ છે. જો ધૂમકેતુની નજીકના બિંદુએ ઝડપ $6 \times 10^{4} \ m/s$ હોય,તો દૂરના બિંદુએ ઝડપ ......... $\times 10^{3} \ m/s$ હશે.

$m$ દળનો એક ઉપગ્રહ $R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી $x$ ઊંચાઈએ પરિભ્રમણ કરે છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ $g$ હોય,તો ઉપગ્રહની કક્ષીય ઝડપ કેટલી હશે?

કૃત્રિમ ઉપગ્રહની અંદર રહેલો માણસ ભારહીનતા અનુભવે છે કારણ કે પૃથ્વીને કારણે લાગતું આકર્ષણ બળ

જો ગુરુત્વાકર્ષણનો અચળાંક $G$ સમય સાથે ઘટતો હોય,તો પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહ માટે શું બદલાશે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo