એક પરમાણુનો દળ ક્રમાંક $232$ અને પરમાણુ ક્રમાંક $90$ છે. બે $\beta$-કણોના ઉત્સર્જન પછી તેણે કેટલા $\alpha$-કણોનું ઉત્સર્જન કરવું જોઈએ,જેથી નવા તત્વના પરમાણુનો દળ ક્રમાંક $212$ અને પરમાણુ ક્રમાંક $82$ થાય?

  • A
    $4$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $3$

Explore More

Similar Questions

જો $_{92}U^{236}$ ન્યુક્લિયસ એક $\alpha$-કણનું ઉત્સર્જન કરે,તો બાકી રહેલા ન્યુક્લિયસમાં કેટલા ન્યુટ્રોન અને પ્રોટોન હશે?

જ્યારે $\alpha$-કણનું ઉત્સર્જન થાય ત્યારે શું થાય છે?

રેડિયોએક્ટિવિટી માપવા માટે વપરાતું સાધન કયું છે?

$\beta$-ક્ષય દરમિયાન:

$_{11}Na^{24}$ ના $\beta$-ક્ષયથી કોનું સમસ્થાનિક (isotope) ઉત્પન્ન થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo