એક ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $2.8 \times 10^{-23} \ J$ છે. તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ આશરે કેટલી હશે? $(m_e = 9.1 \times 10^{-31} \ kg)$.

  • A
    $9.28 \times 10^{-4} \ m$
  • B
    $9.28 \times 10^{-7} \ m$
  • C
    $9.28 \times 10^{-8} \ m$
  • D
    $9.28 \times 10^{-10} \ m$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા માટે ગાણિતિક સમીકરણ $\lambda = \frac{h}{p}$ લાગુ પડે છે?

ડી-બ્રોગ્લીના દ્રવ્યના તરંગ-કણ દ્વૈતવાદ અનુસાર,નીચેનામાંથી કયો આલેખ ઈલેક્ટ્રોનની તરંગલંબાઈ $(\lambda)$ અને ઈલેક્ટ્રોનના વેગમાન $(p)$ વચ્ચેનો સૌથી યોગ્ય સંબંધ દર્શાવે છે?

$H$ પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી છે?

એક ઇલેક્ટ્રોનની $K.E.$ $4.55 \times 10^{-25} \,J$ છે. તેની $\lambda$ ની ગણતરી કરો.

ઇલેક્ટ્રોનનો વેગ પ્રકાશના વેગના $1\%$ છે. ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo