નીચેનામાંથી કયા માટે ગાણિતિક સમીકરણ $\lambda = \frac{h}{p}$ લાગુ પડે છે?

  • A
    ડી બ્રોગ્લી સમીકરણ
  • B
    આઈન્સ્ટાઈન સમીકરણ
  • C
    અનિશ્ચિતતાનું સમીકરણ
  • D
    બોહર સમીકરણ

Explore More

Similar Questions

જો કણ $B$ નું દળ કણ $A$ ના દળ કરતા ચાર ગણું હોય અને કણ $A$ નો વેગ કણ $B$ ના વેગ કરતા આઠ ગણો હોય,તો કણ $A$ અને કણ $B$ ની દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર ....... થશે.

Difficult
View Solution

સાબિત કરો કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહર કક્ષાનો પરિઘ એ કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો પૂર્ણાંક ગુણાંક છે.

$9.109 \times 10^{-31} \ kg$ દળ ધરાવતા અને $1.20 \times 10^5 \ m/s$ ના વેગથી ગતિ કરતા કણ સાથે સંકળાયેલી તરંગલંબાઇ ....... મીટર થશે.

Difficult
View Solution

બે કણો $A$ અને $B$ ના વેગ અનુક્રમે $0.05 \ ms^{-1}$ અને $0.02 \ ms^{-1}$ છે. $B$ નું દળ $A$ ના દળ કરતાં પાંચ ગણું છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

$4^{th}$ બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી છે ($\pi a_{0}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo