$9.109 \times 10^{-31} \ kg$ દળ ધરાવતા અને $1.20 \times 10^5 \ m/s$ ના વેગથી ગતિ કરતા કણ સાથે સંકળાયેલી તરંગલંબાઇ ....... મીટર થશે.

  • A
    $6.044 \times 10^{-9}$
  • B
    $3.133 \times 10^{-37}$
  • C
    $6.626 \times 10^{-9}$
  • D
    $6.018 \times 10^{-7}$

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન પરમાણુમાં ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા $-3.4 \text{ eV}$ હોય,તો ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે?

બે બેઝબોલ (દળ: $m_1 = 100 \ g$ અને $m_2 = 50 \ g$) ફેંકવામાં આવે છે. બંને સમાન વેગ સાથે ગતિ કરે છે, પરંતુ $m_2$ નો વેગ $m_1$ કરતા $1.5$ ગણો છે. ડી બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર $\lambda(m_1) : \lambda(m_2)$ શું થશે?

$0.66 \ kg$ નો એક દડો $100 \ m/s$ ની ઝડપે ગતિ કરી રહ્યો છે. તેની સાથે સંકળાયેલ તરંગલંબાઈ કેટલી હશે? $(h = 6.6 \times 10^{-34} \ J \ s)$

જો કોઈ કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $1 \ \mathring{A}$ હોય અને $h$ નું મૂલ્ય $6.6252 \times 10^{-27} \ erg \ s$ હોય,તો તે કણનું વેગમાન ($g \ cm / s$ માં) કેટલું હોવું જોઈએ?

$1 \, kg$ દળ ધરાવતા અને $0.5 \, J$ ગતિઊર્જા ધરાવતા દડા સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo