$m$ દળ ધરાવતા ઇલેક્ટ્રોન અને ફોટોન સમાન ઉર્જા $E$ ધરાવે છે. તેમની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $(\frac{E}{2m})^{1/2}$
  • B
    $C(2mE)^{1/2}$
  • C
    $\frac{1}{C}(\frac{2m}{E})^{1/2}$
  • D
    $\frac{1}{C}(\frac{E}{2m})^{1/2}$

Explore More

Similar Questions

જ્યારે પ્રોટોનનું વેગમાન $p_0$ જેટલું બદલાય છે,ત્યારે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં થતો ફેરફાર $0.25\%$ જોવા મળે છે. તો,પ્રોટોનનું મૂળ વેગમાન કેટલું હશે?

Difficult
View Solution

$1 \ kg$ દળ ધરાવતા દડાનો વેગ $1 \ m/s$ હોય,તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?

$m$ દળ અને $v$ પ્રારંભિક વેગ ધરાવતો કણ $A$,સ્થિર રહેલા $\frac{m}{2}$ દળના કણ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ-ઓન અને સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda_A$ અને $\lambda_B$ નો ગુણોત્તર શોધો.

સમાન સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થતાં પ્રોટોન અને $\alpha$-કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર શોધો.

$E$ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનો બીમ $1 \, Å$ જેટલા પરમાણ્વીય અંતર ધરાવતા લક્ષ્ય પરથી પ્રકીર્ણન પામે છે. પ્રથમ મહત્તમ તીવ્રતા $\theta = 60^{\circ}$ પર જોવા મળે છે. તો $E$ ($eV$ માં) કેટલું હશે? (પ્લાન્ક અચળાંક $h = 6.64 \times 10^{-34} \, Js$, $1 \, eV = 1.6 \times 10^{-19} \, J$, ઇલેક્ટ્રોનનું દળ $m = 9.1 \times 10^{-31} \, kg$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo