એક ઘટક $\Delta l = \Delta x \hat{i}$ ને ઉગમબિંદુ પર મૂકવામાં આવ્યો છે અને તેમાંથી $I = 10 \,A$ વિદ્યુતપ્રવાહ વહે છે. $\Delta x = 1 \,cm$ લંબાઈના ઘટકથી $0.5 \,m$ અંતરે $y$-અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $4 \times 10^{-8} \,T$
  • B
    $8 \times 10^{-8} \,T$
  • C
    $12 \times 10^{-8} \,T$
  • D
    $10 \times 10^{-8} \,T$

Explore More

Similar Questions

ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા $B$ નું પારિમાણિક સૂત્ર શું છે?

$R$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર $O$ થી $x$ અંતરે તેની અક્ષ પર એક બિંદુ $P$ આવેલું છે. બિંદુ $P$ આગળ ચુંબકીય પ્રેરણ એ તેના કેન્દ્ર $O$ આગળના ચુંબકીય ક્ષેત્રના $\left(\frac{1}{8}\right)$ ગણું છે. $x$ નું મૂલ્ય શોધો.

$20 \text{ cm}$ લંબાઈનો એક સીધો તાર જેમાંથી $\frac{3}{\pi^2} \text{ A}$ વિદ્યુતપ્રવાહ વહે છે, તેને વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવે છે. વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$r$ ત્રિજ્યા અને $R$ અવરોધ ધરાવતી એક સમાન વાહક રીંગના પરિઘ પરના બે બિંદુઓ $A$ અને $B$ વચ્ચે એક બેટરી જોડવામાં આવે છે. રીંગના બે ચાપ પૈકી એક ચાપ $AB$ કેન્દ્ર પર $\theta$ ખૂણો આંતરે છે. રીંગમાં વહેતા પ્રવાહને કારણે કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કેટલું હશે?

$3 \ cm$ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતપ્રવાહધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્રથી $4 \ cm$ દૂર અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $54 \ \mu T$ છે. લૂપના કેન્દ્ર પર તેનું મૂલ્ય કેટલું હશે? ($\mu T$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo