ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા $B$ નું પારિમાણિક સૂત્ર શું છે?

  • A
    $ML{T^{ - 2}}{A^{ - 1}}$
  • B
    $M{T^{ - 2}}{A^{ - 1}}$
  • C
    $M{L^2}T{A^{ - 2}}$
  • D
    ${M^2}L{T^{ - 2}}{A^{ - 1}}$

Explore More

Similar Questions

બિંદુ $O$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો.

એક વર્તુળાકાર ગૂંચળું $A$ ની ત્રિજ્યા $R$ છે અને તેમાંથી વહેતો પ્રવાહ $I$ છે. બીજું વર્તુળાકાર ગૂંચળું $B$ ની ત્રિજ્યા $2R$ છે અને તેમાંથી વહેતો પ્રવાહ $2I$ છે. વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર $(B_A : B_B)$ કેટલો થશે ($:1$ માં)?

$N$ આંટા ધરાવતી એક કોઈલને સર્પાકાર સ્વરૂપે ચુસ્ત રીતે વીંટાળવામાં આવી છે,જેની આંતરિક અને બાહ્ય ત્રિજ્યા અનુક્રમે $a$ અને $b$ છે. જ્યારે કોઈલમાંથી $I$ જેટલો પ્રવાહ પસાર થાય છે,ત્યારે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$q$ કુલંબનો વિદ્યુતભાર $n$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડની ઝડપે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને વર્તુળની ત્રિજ્યા $r$ મીટર છે; તો વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક લાંબા સીધા વિદ્યુતપ્રવાહ ધારિત તારથી $0.2 \,m$ ના લંબ અંતરે $5 \times 10^{-5} \,T$ નું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો શૂન્યાવકાશની પરમિયેબિલિટી $4 \pi \times 10^{-7} \,T \cdot m/A$ હોય, તો તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ $A$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo