એક સીધું વૃક્ષ ટેકરીથી $300\, m$ દૂર છે. જો ટેકરીની ઊંચાઈ $300\, m$ હોય,તો ટેકરીની ટોચ પરથી વૃક્ષના પાયાનો અવસેધકોણ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $30$
  • B
    $60$
  • C
    $45$
  • D
    $90$

Explore More

Similar Questions

$1.2 \, m$ ઊંચી એક છોકરી જમીનથી $88.2 \, m$ ની ઊંચાઈએ સમક્ષિતિજ રેખામાં પવન સાથે ગતિ કરતા ફુગ્ગાને જુએ છે. કોઈ એક સમયે છોકરીની આંખથી ફુગ્ગાનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. થોડા સમય પછી ઉત્સેધકોણ ઘટીને $30^{\circ}$ થાય છે. આ સમયગાળા દરમિયાન ફુગ્ગાએ કાપેલું અંતર શોધો.

Difficult
View Solution

એક બહુમાળી ઇમારતના પાયાથી $50 \ m$ દૂર આવેલા એક બિંદુથી,પ્રથમ માળનો ઉત્સેધકોણ $30^{\circ}$ અને પંદરમા માળનો ઉત્સેધકોણ $60^{\circ}$ માલૂમ પડે છે. તો પ્રથમ માળ અને પંદરમા માળ વચ્ચેનું અંતર કેટલું હશે? ($m$ માં)

Difficult
View Solution

$h \, m$ ઊંચા ટાવરની ટોચ પરથી,ટાવરના પાયા સાથે એક જ રેખામાં રહેલા બે પદાર્થોના અવસેધકોણ $\alpha$ અને $\beta$ (જ્યાં $\beta > \alpha$) છે. તો તે બે પદાર્થો વચ્ચેનું અંતર શોધો.

Difficult
View Solution

એક ટાવરના તળિયેથી $s$ અને $t$ અંતરે આવેલા બે બિંદુઓથી ટાવરની ટોચના ઉત્સેધકોણ કોટિકોણ છે. સાબિત કરો કે ટાવરની ઊંચાઈ $\sqrt{s t}$ છે.

Difficult
View Solution

$6\, m$ ઊંચો એક થાંભલો જમીન પર $2\sqrt{3}\, m$ લાંબો પડછાયો પાડે છે,તો સૂર્યનો ઉન્નતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo