$\frac{300}{\pi} \text{ mH}$ નું ઇન્ડક્ટન્સ,$\frac{1}{\pi} \text{ mF}$ નું કેપેસિટન્સ અને $20 \ \Omega$ નો અવરોધ $240 \text{ V}, 50 \text{ Hz}$ ના a.c. સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલ છે. પરિપથનો ફેઝ એંગલ (કળા તફાવત) કેટલો હશે?

  • A
    $\tan^{-1}(0)$
  • B
    $\tan^{-1}\left(\frac{1}{\sqrt{3}}\right)$
  • C
    $\tan^{-1}(1)$
  • D
    $\tan^{-1}(\sqrt{3})$

Explore More

Similar Questions

એક $AC$ સર્કિટમાં,એક ઇન્ડક્ટર,એક કેપેસિટર અને એક રઝિસ્ટર $X_{L} = R = X_{C}$ સાથે શ્રેણીમાં જોડાયેલા છે. આ સર્કિટનો ઇમ્પિડન્સ (અવરોધ) કેટલો છે?

શ્રેણી $LCR$ સર્કિટ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જ્યારે કેપેસિટરને $LR$ સર્કિટ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, ત્યારે સર્કિટમાં વહેતો એસી $(AC)$ પ્રવાહ:

શ્રેણી $LCR$ પરિપથમાં પાવરનો વ્યય કોના દ્વારા થાય છે?

$80 \; mH$ ઇન્ડક્ટર,$15 \; \Omega$ અવરોધ અને $60 \; \mu F$ કેપેસિટર ધરાવતો શ્રેણી પરિપથ $230 \; V, 50 \; Hz$ ના સપ્લાય સાથે જોડાયેલ છે. પરિપથના દરેક ઘટકને મળતો સરેરાશ પાવર અને કુલ શોષાયેલ પાવર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo