એક અનંત લંબાઈનો સીધો વાહક $AB$ સ્થિર છે અને તેમાંથી વિદ્યુતપ્રવાહ $i_1$ પસાર થાય છે. બીજા એક સીમિત લંબાઈના ગતિશીલ સીધા તાર $CD$ ને,જેમાંથી વિદ્યુતપ્રવાહ $i_2$ વહે છે,તેને $AB$ ને લંબ રાખીને મુક્ત કરવામાં આવે છે. તારનું વજન અવગણો.

  • A
    સળિયો $CD$ પોતાની જાતને સમાંતર ઉપરની તરફ ગતિ કરશે.
  • B
    સળિયો $CD$ પોતાની જાતને સમાંતર નીચેની તરફ ગતિ કરશે.
  • C
    સળિયો $CD$ ઉપરની તરફ ગતિ કરશે અને તે જ સમયે ઘડિયાળના કાંટાની દિશામાં ફરશે.
  • D
    સળિયો $CD$ ઉપરની તરફ ગતિ કરશે અને તે જ સમયે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરશે.

Explore More

Similar Questions

બેરિલિયમના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$Bryophytes$ (દ્વિઅંગી) માં પુખ્ત વનસ્પતિદેહ કેવો હોય છે?

પદાવલિ $\frac{(29.2-20.2)(1.79 \times 10^5)}{1.37}$ ના અંતિમ જવાબમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

$e = \frac{1}{2}$ ઉત્કેન્દ્રતા ધરાવતા ઉપવલયનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. જો એક નિયામિકા $x = 4$ હોય,તો ઉપવલયનું સમીકરણ શોધો.

જો $X$ એ $\{0, 1, 2, 3, 4, 5, 6\}$ વિસ્તાર ધરાવતો દ્વિપદી ચલ હોય અને $P(X=2) = 4 P(X=4)$ હોય, તો $X$ નો પ્રાચલ $p$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo