એક લોખંડનો સળિયો $2000 \ A \ m^{-1}$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે છે. સળિયામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $6 \times 10^{-4} \ Wb$ છે અને તેનું આડછેદનું ક્ષેત્રફળ $3 \ cm^2$ છે. તો સળિયાની ચુંબકીય પરમીએબિલિટી (પારગમ્યતા) $Wb \ A^{-1} \ m^{-1}$ માં શોધો.

  • A
    $10^{-1}$
  • B
    $10^{-2}$
  • C
    $10^{-3}$
  • D
    $10^{-4}$

Explore More

Similar Questions

જો આપણે પૃથ્વી પરના અડધા જંગલો દૂર કરીએ,તો જે સંકટ આવશે તે:

રુધિર દ્વારા શોષાયેલ આશરે $70\%$ કાર્બન ડાયોક્સાઇડ ફેફસાં સુધી કેવી રીતે વહન પામે છે?

$\sqrt{2+\sqrt{5}-\sqrt{6-3 \sqrt{5}+\sqrt{14-6 \sqrt{5}}}}$ ની કિંમત શોધો.

જો પૃથ્વીનું દળ અને ત્રિજ્યા બંને $1\%$ ઘટે,તો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય

દૂધનું ઉત્પાદન વધારવા માટે ગાયને શું આપવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo