એક વસ્તુને ગોલીય અંતર્ગોળ અરીસાની સામે મુખ્ય કેન્દ્ર $(F)$ અને વક્રતા કેન્દ્ર $(C)$ ની વચ્ચે મૂકવામાં આવે છે. તેનું પ્રતિબિંબ કેવું હશે?

  • A
    ઉલટું,વાસ્તવિક,અરીસાથી વક્રતા કેન્દ્ર કરતાં દૂર.
  • B
    ઉલટું,આભાસી,અરીસાથી મુખ્ય કેન્દ્ર કરતાં નજીક.
  • C
    ચત્તું,વાસ્તવિક,અરીસાથી વક્રતા કેન્દ્ર કરતાં દૂર.
  • D
    ઉલટું,વાસ્તવિક,અરીસાથી વક્રતા કેન્દ્ર કરતાં નજીક.

Explore More

Similar Questions

$36 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસા વડે વસ્તુના કદ કરતાં ત્રણ ગણું આભાસી પ્રતિબિંબ મેળવવામાં આવે છે. અરીસાથી વસ્તુનું અંતર ........ $cm$ છે.

એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $20\,cm$ છે. વસ્તુના એવા બે સ્થાન વચ્ચેનું અંતર શોધો જેના માટે પ્રતિબિંબનું કદ વસ્તુના કદ કરતાં બમણું હોય......$cm$

$2.5\; cm$ કદની એક નાની મીણબત્તીને $36\; cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $27\; cm$ અંતરે મૂકવામાં આવી છે. સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે અરીસાથી કેટલા અંતરે પડદો રાખવો જોઈએ? પ્રતિબિંબનો પ્રકાર અને કદ જણાવો. જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે,તો પડદાને કેવી રીતે ખસેડવો પડશે?

$10\,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાથી વાસ્તવિક વસ્તુના પ્રતિબિંબનું મહત્તમ અંતર કેટલું હોઈ શકે?

એક વસ્તુને અરીસાની સામે $18 \ cm$ ના અંતરે મૂકવામાં આવે છે. જો પ્રતિબિંબ બીજી બાજુ $4 \ cm$ ના અંતરે બનતું હોય,તો કેન્દ્રલંબાઈ,અરીસાનો પ્રકાર અને પ્રતિબિંબનો પ્રકાર અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo