એક અવલોકનકાર $100 \, Hz$ આવૃત્તિ ધરાવતા ધ્વનિના ઉદગમથી દૂર જઈ રહ્યો છે. તેની ઝડપ $33 \, m/s$ છે. જો ધ્વનિની ઝડપ $330 \, m/s$ હોય,તો અવલોકિત આવૃત્તિ .... $Hz$ છે.

  • A
    $90$
  • B
    $100$
  • C
    $91$
  • D
    $110$

Explore More

Similar Questions

જ્યારે ધ્વનિ સ્ત્રોત સ્થિર અવલોકનકાર તરફ $V_s$ અચળ ઝડપથી ગતિ કરે છે ત્યારે આવૃત્તિમાં $10 \%$ નો ફેરફાર થાય છે. જ્યારે સ્ત્રોત તે જ ઝડપ $\left(V_s < V\right)$ થી અવલોકનકારથી દૂર જાય ત્યારે આવૃત્તિમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે ($.5$ માં)?

Difficult
View Solution

એક અવલોકનકાર સ્થિર ધ્વનિના ઉદગમ તરફ ગતિ કરી રહ્યો છે,તો આ કિસ્સામાં:

એક છોકરો દીવાલથી દૂર અને નિરીક્ષક તરફ $1\, m/s$ ની ઝડપે ચાલી રહ્યો છે અને $680\, Hz$ આવૃત્તિની સીટી વગાડે છે. નિરીક્ષક દ્વારા પ્રતિ સેકન્ડ સંભળાતા બીટ્સની સંખ્યા કેટલી હશે? (હવામાં અવાજનો વેગ $= 340\, m/s$)

Difficult
View Solution

જ્યારે કોઈ અવલોકનકાર $V_1$ વેગ સાથે સ્થિર ઉદગમ તરફ ગતિ કરે છે,ત્યારે ઉત્સર્જિત અવાજની આભાસી આવૃત્તિ $F_1$ છે. જ્યારે અવલોકનકાર $V_1$ વેગ સાથે સ્થિર ઉદગમથી દૂર ગતિ કરે છે,ત્યારે આભાસી આવૃત્તિ $F_2$ છે. જો $v$ એ હવામાં અવાજનો વેગ હોય અને $\frac{F_1}{F_2} = 2$ હોય,તો $\frac{v}{V_1}$ ની કિંમત કેટલી થાય?

$1000 \,Hz$ આવૃત્તિનો હોર્ન વગાડતી એક કાર સ્થિર અવલોકનકાર પાસેથી પસાર થાય છે. કાર પસાર થયા પહેલા અને પછી અવલોકનકાર દ્વારા નોંધાયેલ હોર્નની આવૃત્તિઓનો ગુણોત્તર $11:9$ છે. કારની ઝડપ શોધો (ધ્વનિની ઝડપ $v = 340 \,ms^{-1}$) ($\,ms^{-1}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo