$1000 \,Hz$ આવૃત્તિનો હોર્ન વગાડતી એક કાર સ્થિર અવલોકનકાર પાસેથી પસાર થાય છે. કાર પસાર થયા પહેલા અને પછી અવલોકનકાર દ્વારા નોંધાયેલ હોર્નની આવૃત્તિઓનો ગુણોત્તર $11:9$ છે. કારની ઝડપ શોધો (ધ્વનિની ઝડપ $v = 340 \,ms^{-1}$) ($\,ms^{-1}$ માં)

  • A
    $34$
  • B
    $17$
  • C
    $170$
  • D
    $340$

Explore More

Similar Questions

$20 \ ms^{-1}$ ની ઝડપે રેલ્વે પ્લેટફોર્મ તરફ આવતી ટ્રેન સીટી વગાડવાનું શરૂ કરે છે. હવામાં અવાજની ઝડપ $340 \ ms^{-1}$ છે. જો સીટીમાંથી નીકળતા અવાજની આવૃત્તિ $640 \ Hz$ હોય, તો પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને સંભળાતી અવાજની આવૃત્તિ કેટલી હશે ($Hz$ માં)?

એક ઓડિયો ટ્રાન્સમીટર $(T)$ અને રિસીવર $(R)$ ને $8 \ m$ લંબાઈની બે સમાન દળરહિત દોરીઓ વડે શિરોલંબ લટકાવવામાં આવ્યા છે,જેના પીવટ $X$ અક્ષ પર એકબીજાથી દૂર છે. તેમને સંતુલન સ્થિતિમાંથી $X$ અક્ષ પર વિરુદ્ધ દિશામાં નાના કોણીય કંપવિસ્તાર $\theta_0 = \cos^{-1}(0.9)$ જેટલા ખેંચીને એકસાથે મુક્ત કરવામાં આવે છે. જો ટ્રાન્સમીટરની કુદરતી આવૃત્તિ $660 \ Hz$ હોય અને હવામાં ધ્વનિની ઝડપ $330 \ m/s$ હોય,તો રિસીવર દ્વારા માપવામાં આવતી આવૃત્તિમાં મહત્તમ ફેરફાર ($Hz$ માં) (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g = 10 \ m/s^2$ લો) કેટલો હશે?

એક માણસ બે ટ્રેન જોઈ રહ્યો છે,એક ટ્રેન દૂર જઈ રહી છે અને બીજી ટ્રેન $4\,m/s$ ની સમાન ઝડપે નજીક આવી રહી છે. જો તેઓ દરેક $240\,Hz$ ની આવૃત્તિવાળી સીટી વગાડે,તો માણસ દ્વારા સંભળાતા પ્રતિ સેકન્ડ બીટ્સની સંખ્યા કેટલી હશે? (હવામાં અવાજનો વેગ $= 320\,m/s$)

Difficult
View Solution

એક કાર ટેકરી તરફ ગતિ કરી રહી છે અને '$n$' આવૃત્તિનો અવાજ ઉત્પન્ન કરે છે. જો કારના ડ્રાઈવર દ્વારા સાંભળવામાં આવતી હોર્ન અને તેના પડઘાની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત '$n$' ના $10 \%$ હોય, તો કારની ઝડપ આશરે કેટલી હશે ($m/s$ માં)? (હવામાં અવાજની ઝડપ $336 \ m/s$ છે)

ફરજ પરનો એક પોલીસકર્મી જ્યારે એક ગતિશીલ કાર તેની પાસેથી પસાર થાય છે ત્યારે તેના હોર્નની પીચમાં $10\%$ નો ઘટાડો નોંધે છે. જો ધ્વનિનો વેગ $330 \, m/s$ હોય,તો કારની ઝડપ ..... $m/s$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo