એક અવલોકનકાર $n$ આવૃત્તિ ધરાવતા સ્થિર ધ્વનિના ઉદગમ તરફ ગતિ કરે છે. તેના દ્વારા સંભળાતી આભાસી આવૃત્તિ $2n$ છે. જો હવામાં ધ્વનિનો વેગ $332 \, m/s$ હોય,તો અવલોકનકારનો વેગ .... $m/s$ છે.

  • A
    $166$
  • B
    $664$
  • C
    $332$
  • D
    $1328$

Explore More

Similar Questions

એક ધ્વનિ સ્ત્રોત,જે અચળ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરે છે,તે અચળ ઝડપે ગતિ કરે છે અને સ્થિર અવલોકનકારને ઓળંગે છે. અવલોકનકાર દ્વારા સંભળાતી ધ્વનિની આવૃત્તિ $(n)$ નો સમય $(t)$ ની સાપેક્ષમાં આલેખ દોરવામાં આવે છે. નીચેનામાંથી કયો આલેખ સાચો ફેરફાર દર્શાવે છે?

જ્યારે કાર એક ઉભી દીવાલ તરફ ગતિ કરે છે,ત્યારે કારના હોર્નની આવૃત્તિ $400\, Hz$ થી બદલાઈને $500\, Hz$ થાય છે. જો ધ્વનિની ઝડપ $330\, m/s$ હોય,તો કારની ઝડપ $.....\, km/h$ છે.

એક અવલોકનકાર સ્થિર ધ્વનિના ઉદગમ તરફ ધ્વનિના વેગના પાંચમા ભાગના વેગથી ગતિ કરે છે. તો આભાસી આવૃત્તિમાં થતો ટકાવારી વધારો કેટલો હશે?

એક વ્યક્તિ બે ગતિશીલ ટ્રેનોનું અવલોકન કરે છે,$A$ સ્ટેશન પર પહોંચે છે અને $B$ સ્ટેશન છોડી રહી છે,બંનેની સમાન ઝડપ $30\,m/s$ છે. જો બંને ટ્રેનો $300\,Hz$ આવૃત્તિ સાથે અવાજ ઉત્પન્ન કરે છે,(ધ્વનિની ઝડપ : $330\,m/s$) તો વ્યક્તિ દ્વારા સાંભળવામાં આવતી આવૃત્તિઓનો તફાવત આશરે $..........Hz$ હશે.

એક એન્જિન એક ઉભી ખડકથી દૂર જઈ રહ્યું છે અને $f$ આવૃત્તિનો હોર્ન વગાડે છે. તેની ઝડપ હવામાં ધ્વનિની ઝડપના $0.5 \%$ છે. એન્જિન પર પ્રાપ્ત થતા પરાવર્તિત ધ્વનિની આવૃત્તિ ............ $f$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo