એક અવલોકનકાર સ્થિર ધ્વનિના ઉદગમ તરફ ધ્વનિના વેગના પાંચમા ભાગના વેગથી ગતિ કરે છે. તો આભાસી આવૃત્તિમાં થતો ટકાવારી વધારો કેટલો હશે?

  • A
    શૂન્ય
  • B
    $0.5 \%$
  • C
    $5 \%$
  • D
    $20 \%$

Explore More

Similar Questions

એક ધ્વનિ સ્ત્રોત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને અવલોકનકાર વર્તુળની બહાર $O$ બિંદુ પર છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. જો સ્ત્રોત જ્યારે $A, B$ અને $C$ સ્થાન પર હોય ત્યારે અવલોકનકાર દ્વારા સંભળાતી આવૃત્તિઓ અનુક્રમે $\nu_1, \nu_2$ અને $\nu_3$ હોય,તો:

Difficult
View Solution

એક સ્થિર ઉદગમ $102 \ Hz$ આવૃત્તિના ધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે છે. બે અવલોકનકારો ધ્વનિના ઉદગમથી વિરુદ્ધ દિશામાં, દરેક ધ્વનિની ઝડપના $10 \%$ જેટલી ઝડપથી દૂર જઈ રહ્યા છે. અવલોકનકારો દ્વારા સંભળાતી ધ્વનિની આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો હશે?

એક એન્જિનની સીટીની આવૃત્તિ $600 \, Hz$ છે અને તે $30 \, m/s$ ની ઝડપે સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરી રહ્યું છે. અવલોકનકાર દ્વારા સંભળાતી આભાસી આવૃત્તિ .... $Hz$ હશે (ધ્વનિનો વેગ $= 330 \, m/s$).

ધ્વનિનો વેગ $340 \,m/s$ છે. $90 \,Hz$ ની આવૃત્તિ ધરાવતો ધ્વનિનો સ્ત્રોત સ્થિર અવલોકનકાર તરફ ધ્વનિના વેગના દસમા ભાગની ઝડપે ગતિ કરી રહ્યો છે. અવલોકનકાર દ્વારા સંભળાતી ધ્વનિની આભાસી આવૃત્તિ કેટલી હશે ($\,Hz$ માં)?

ધ્વનિના સ્ત્રોતે કઈ ઝડપે ગતિ કરવી જોઈએ જેથી અવલોકનકારને આભાસી આવૃત્તિ મૂળ આવૃત્તિ કરતા અડધી જણાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo