એક કાર્બનિક સંયોજન $A$ ની બેન્ઝીન સલ્ફોનાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરતા સંયોજન $B$ મળે છે. $B$ એ મંદ $NaOH$ દ્રાવણમાં દ્રાવ્ય છે. સંયોજન $A$ કયું છે?

  • A
    $C_6H_5-N(CH_3)_2$
  • B
    $C_6H_5-NH-CH_2-CH_3$
  • C
    $C_6H_5-CH_2-NH-CH_3$
  • D
    $C_6H_5-CH(CH_3)-NH_2$

Explore More

Similar Questions

એમોનિયા નીચેનામાંથી ક્યા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને ભૂખરા રંગના અવક્ષેપ આપે છે?

બેન્ઝાઈલેમાઈન $(C_6H_5CH_2NH_2)$ અને એનિલિન $(C_6H_5NH_2)$ ને શેના દ્વારા અલગ પાડી શકાય છે?

તે પ્રક્રિયા શોધો જેમાં મળતી નીપજ આઈસોસાયનાઈડ કસોટી આપે છે.

નીચેનામાંથી કયા પ્રક્રિયક સાથે એમોનિયાની પ્રક્રિયાથી બ્રાઉન (કથ્થઈ) અવક્ષેપ મળે છે?

નીચેનામાંથી કયા પ્રક્રિયકો $Aniline$ અને $N$-methylaniline ને અલગ પાડવા માટે યોગ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo