એક કાર્બનિક સંયોજનના વિશ્લેષણ પર નીચે મુજબનો ડેટા મળે છે: $C = 57.82 \%$,$H = 3.6 \%$ અને બાકીનું ઓક્સિજન છે. તેની બાષ્પ ઘનતા $83$ છે,તો તેનું આણ્વીય સૂત્ર ગણો.

  • A
    $C_8H_6O_6$
  • B
    $C_8H_6O_4$
  • C
    $C_4H_3O_2$
  • D
    $C_6H_6O_6$

Explore More

Similar Questions

$25 \ g$ અજ્ઞાત હાઇડ્રોકાર્બનનું દહન કરવાથી $88 \ g$ $CO_2$ અને $9 \ g$ $H_2O$ મળે છે. આ અજ્ઞાત હાઇડ્રોકાર્બનમાં શું સમાવિષ્ટ છે?

એક કાર્બનિક સંયોજનમાં કાર્બન,હાઈડ્રોજન અને ઓક્સિજનના ટકા અનુક્રમે $38.71\%$,$9.67\%$ અને $51.62\%$ છે. આ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો.

કાટનું રાસાયણિક સૂત્ર શું છે?

એક પદાર્થમાં $52.2\%$ કાર્બન,$13\%$ હાઈડ્રોજન અને $34.8\%$ ઓક્સિજન છે. જો પદાર્થની બાષ્પ ઘનતા $46$ હોય,તો તેનું આણ્વીય સૂત્ર શોધો.

એક સંયોજનમાં $C, H$ અને $N$ વજનના $9:1:3.5$ પ્રમાણમાં છે. જો તેનો અણુભાર $108$ હોય,તો તેનું અણુસૂત્ર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo