એક પાત્રમાં $6$ પીળા દડા અને $x$ કાળા દડા છે. જ્યારે યાદચ્છિક રીતે બે દડા કાઢવામાં આવે,ત્યારે બંને પીળા હોવાની સંભાવના $\frac{5}{26}$ હોય,તો $x$ ની કિંમત શોધો.

  • A
    $5$
  • B
    $11$
  • C
    $7$
  • D
    $9$

Explore More

Similar Questions

$1$ થી $20$ નંબર લખેલી ટિકિટોમાંથી $2$ ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરતાં,બંને ટિકિટ પરના અંક અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના .......... છે.

$1, 2, 3, \dots, 100$ માંથી કોઈપણ બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરીને ગુણવામાં આવે,તો તેમનો ગુણાકાર $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી થાય?

જો $1$ થી $39$ સુધીના પૂર્ણાંકોના ગણમાંથી બે સંખ્યાઓ $a$ અને $b$ પસંદ કરવામાં આવે,તો તે સંખ્યાઓ સમીકરણ $7a - 9b = 0$ નું સમાધાન કરે તેની સંભાવના કેટલી છે?

$4$ એક્કા,$4$ રાજા,$4$ રાણી અને $4$ ગુલામ ધરાવતી $16$ પત્તાની થોકડીમાંથી $2$ પત્તાં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તેમાંનું ઓછામાં ઓછું એક પત્તું એક્કાનું હોય તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $6$ લાલ,$5$ સફેદ અને $4$ કાળા દડા છે. બે દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બંનેમાંથી એક પણ દડો લાલ ન હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo