એક થેલીમાં $6$ લાલ,$5$ સફેદ અને $4$ કાળા દડા છે. બે દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બંનેમાંથી એક પણ દડો લાલ ન હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{12}{35}$
  • B
    $\frac{6}{35}$
  • C
    $\frac{4}{35}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ગણ $A = \{x \in \mathbb{Z} \mid 2 \leq x \leq 11\}$ માંથી ત્રણ સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી સંખ્યાઓમાં ન્યૂનતમ $3$ અને મહત્તમ $7$ હોય તેની સંભાવના કેટલી છે?

$3$ પુરુષો,$2$ સ્ત્રીઓ અને $4$ બાળકોમાંથી $3$ નું જૂથ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ જૂથમાં બરાબર $2$ બાળકો હોય તેની સંભાવના કેટલી છે?

યાદચ્છિક રીતે પસંદ કરેલ $3$-અંકી સંખ્યામાં ઓછામાં ઓછા બે અંક એકી હોય તેની સંભાવના કેટલી છે?

એક થેલામાં $5$ કથ્થાઈ અને $4$ સફેદ મોજા છે. જો એક માણસ $2$ મોજા બહાર કાઢે,તો તે સમાન રંગના હોવાની સંભાવના કેટલી થાય?

$3$ પત્રો $3$ પરબિડીયામાં યાદચ્છિક રીતે મૂકવામાં આવે છે. માત્ર એક પત્ર સાચા પરબિડીયામાં જાય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo