એનિલીનની સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

  • A
    $o-$ અને $p-$નાઈટ્રોએનિલીન
  • B
    $m-$નાઈટ્રોએનિલીન
  • C
    કાળો ડામર જેવો પદાર્થ
  • D
    કોઈ પ્રક્રિયા થતી નથી

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $X$ શું છે?
$C_6H_5CONH-C_6H_5 \xrightarrow{Br_2/Fe} X \text{ (major)}$

એસિડ-બેઇઝ પ્રક્રિયામાં નીપજોના નામ આપો :
$(a)$ $CH_3CH_2NH_2 + HI$
$(b)$ $(CH_3)_3N + HBr$

Difficult
View Solution

કયા પ્રક્રિયકને જ્યારે પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે?

$Cl_2$,$NaOH$ અને ........... વચ્ચેની પ્રક્રિયા દ્વારા ક્લોરોપિક્રિન બનાવવામાં આવે છે.

ઉપરની $(C-N)$ કપલિંગ પ્રક્રિયા કયા $pH$ પર થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo