$AlCl_3$ નું જલીય દ્રાવણ કેવું હોય છે?

  • A
    એસિડિક
  • B
    બેઝિક
  • C
    ઉભયગુણી (Amphoteric)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

મંદન કરવાથી $CH_3COONH_4$ ના દ્રાવણની $pH$:

નીચેનામાંથી કયા પદાર્થનું જલીય દ્રાવણ સૌથી વધુ બેઝિક હશે?

$1 \ mol$ એનિલીન હાઈડ્રોક્લોરાઈડને $99.2 \ L$ પાણીમાં ઓગાળતા,જલવિભાજનની માત્રા $4.88 \%$ મળે છે. જલવિભાજન અચળાંક $(K_h)$ ની ગણતરી કરો.

એસેટિક એસિડનો $pK_{a}$ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો $pK_{b}$ અનુક્રમે $4.76$ અને $4.75$ છે. એમોનિયમ એસિટેટ દ્રાવણનો $pH$ ગણો.

નીચેનામાંથી કયો એસિડિક ક્ષાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo