નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? તમારા ઉત્તર માટે કારણો આપો.
$(i)$ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે.
$(ii)$ દરેક પૂર્ણાંક સંખ્યા એ સંમેય સંખ્યા છે.
$(iii)$ દરેક સંમેય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ અસત્ય,કારણ કે $0$ એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી.
$(ii)$ સત્ય,કારણ કે દરેક પૂર્ણાંક $m$ ને $\frac{m}{1}$ સ્વરૂપમાં દર્શાવી શકાય છે,જ્યાં $m$ એ પૂર્ણાંક છે અને $1$ એ શૂન્યતર પૂર્ણાંક છે,તેથી તે એક સંમેય સંખ્યા છે.
$(iii)$ અસત્ય,કારણ કે $\frac{3}{5}$ એ સંમેય સંખ્યા છે પરંતુ તે પૂર્ણાંક સંખ્યા નથી.

Explore More

Similar Questions

નીચેની સંખ્યાઓને સંમેય અથવા અસંમેય સંખ્યા તરીકે વર્ગીકૃત કરો:
$(i)$ $\sqrt{23}$
$(ii)$ $\sqrt{225}$
$(iii)$ $0.3796$
$(iv)$ $7.478478 \ldots$
$(v)$ $1.101001000100001 \ldots$

સંખ્યા રેખા પર $\sqrt{5}, \sqrt{10}$ અને $\sqrt{17}$ ને દર્શાવો.

નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા મૂકો: $\sqrt{2}$ અને $\sqrt{3}$

Difficult
View Solution

$0.6 + 0.\overline{7} + 0.4\overline{7}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$.

Difficult
View Solution

નીચેની સંખ્યાઓની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા મૂકો:
$\frac{-2}{5}$ અને $\frac{1}{2}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo