સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $=$ ............

  • A
    $\frac{1}{2} \times$ તેના વિકર્ણોનો ગુણાકાર
  • B
    $\frac{3}{4} \times$ તેના વિકર્ણોનો ગુણાકાર
  • C
    $\frac{2}{5} \times$ તેના વિકર્ણોનો ગુણાકાર
  • D
    $\frac{3}{2} \times$ તેના વિકર્ણોનો ગુણાકાર

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં,એવું આપેલું છે કે $BDEF$ અને $FDCE$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. શું તમે કહી શકો કે $BD = CD$? શા માટે અથવા શા માટે નહીં?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\triangle ABC$ ની બાજુઓ $BC, CA$ અને $AB$ ને સમાંતર હોય તેવી રેખાઓ અનુક્રમે $A, B$ અને $C$ માંથી પસાર થતી $RQ, PR$ અને $QP$ દોરવામાં આવી છે. સાબિત કરો કે $BC = \frac{1}{2} QR$.

ચતુષ્કોણ $ABCD$ માં,ખૂણાઓનો ગુણોત્તર $\angle A : \angle B : \angle C : \angle D = 2 : 4 : 5 : 7$ છે. ચતુષ્કોણના દરેક ખૂણાનું માપ શોધો અને ચતુષ્કોણ $ABCD$ નો પ્રકાર જણાવો.

એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર $3:4:4:7$ છે. ચતુષ્કોણના બધા ખૂણાઓ શોધો.

એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $100\,cm$ છે અને તેના એક વિકર્ણનું માપ $48\,cm$ છે. તો,બીજા વિકર્ણની લંબાઈ ....... $cm$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo