$S$ ના ઓક્સિડેશન આંકના વધતા ક્રમમાં નીચેના અણુઓને ગોઠવો: $SO_3^{2-}$,$S_2O_4^{2-}$,અને $S_2O_6^{2-}$.

  • A
    $S_2O_4^{2-} < SO_3^{2-} < S_2O_6^{2-}$
  • B
    $SO_3^{2-} < S_2O_4^{2-} < S_2O_6^{2-}$
  • C
    $S_2O_6^{2-} < SO_3^{2-} < S_2O_4^{2-}$
  • D
    $S_2O_4^{2-} < S_2O_6^{2-} < SO_3^{2-}$

Explore More

Similar Questions

ક્રોમાઈટ અયસ્કમાં,આયર્ન અને ક્રોમિયમનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

$Na_2SO_4$ માં $S$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$I_3^{-}$ માં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

$K_{2}Cr_{2}O_{7}$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$CH_2Cl_2$ માં કાર્બનનો ઓક્સિડેશન આંક ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo