નીચેનાને તેમની બેઝિક પ્રબળતાના વધતા ક્રમમાં ગોઠવો:
$(i)$ $C_2H_5NH_2, C_6H_5NH_2, NH_3, C_6H_5CH_2NH_2$ અને $(C_2H_5)_2NH$
$(ii)$ $C_2H_5NH_2, (C_2H_5)_2NH, (C_2H_5)_3N, C_6H_5NH_2$
$(iii)$ $CH_3NH_2, (CH_3)_2NH, (CH_3)_3N, C_6H_5NH_2, C_6H_5CH_2NH_2$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ આલ્કાઈલ સમૂહોની પ્રેરક અસરને ધ્યાનમાં લેતા,બેઝિક પ્રબળતાનો ક્રમ $C_6H_5NH_2 < NH_3 < C_6H_5CH_2NH_2 < C_2H_5NH_2 < (C_2H_5)_2NH$ છે.
$(ii)$ જલીય માધ્યમમાં આલ્કાઈલ સમૂહોની પ્રેરક અસર,દ્રાવક અસર અને અવકાશી અવરોધને ધ્યાનમાં લેતા,ક્રમ $C_6H_5NH_2 < C_2H_5NH_2 < (C_2H_5)_3N < (C_2H_5)_2NH$ છે.
$(iii)$ જલીય માધ્યમમાં મિથાઈલ સમૂહોની પ્રેરક અસર,દ્રાવક અસર અને અવકાશી અવરોધને ધ્યાનમાં લેતા,ક્રમ $C_6H_5NH_2 < C_6H_5CH_2NH_2 < (CH_3)_3N < CH_3NH_2 < (CH_3)_2NH$ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

મંદ $HCl$ પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાશીલ એમાઈન . . . . . . છે.

નીચેનામાંથી કયો પદાર્થ વધુ બેઝિક છે?

આપેલ ક્રમની અંતિમ નીપજ કઈ છે?

નીચેની પ્રક્રિયાની શ્રેણીમાં મુખ્ય નીપજ $B$ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo