નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ઉષ્મીય સ્થિરતાનો ઘટતો ક્રમ $CsOH > RbOH > KOH > NaOH$ છે
  • B
    બંધકોણનો ઘટતો ક્રમ $BF_3 > PF_3 > ClF_3$ છે
  • C
    બંધ વિયોજન ઉર્જાનો ઘટતો ક્રમ $Cl_2 > Br_2 > F_2 > I_2$ છે
  • D
    ગલનબિંદુનો ઘટતો ક્રમ $NH_3 > (CH_3)_2NH > CH_3NH_2 > (CH_3)_3N$ છે

Explore More

Similar Questions

દ્વિતીયક અને તૃતીયક એમાઈન કાર્બાઈલ એમાઈન કસોટી આપતા નથી,કારણ કે...

પ્રક્રિયાનું અંતિમ ઉત્પાદન $R$ શું છે:

બેન્ઝામાઇડ $Br_2$ અને $KOH$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે :-

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે નહીં?

પ્રક્રિયાઓની શ્રેણીમાં: $C_6H_5NH_2$ $\xrightarrow{NaNO_2/HCl}_{0 - 5\ ^\circ C} X$ $\xrightarrow{HNO_2}_{H_2O} Y + N_2 + HCl$. $X$ અને $Y$ અનુક્રમે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo