આર્હેનિયસ સમીકરણ $k = A e^{-E_a/RT}$ તરીકે દર્શાવવામાં આવે છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $E_a$ નીચેનામાંથી કોનો આલેખ દોરીને ગણી શકાય?

  • A
    $k$ વિરુદ્ધ $T$
  • B
    $k$ વિરુદ્ધ $\frac{1}{\log T}$
  • C
    $\log k$ વિરુદ્ધ $1/T$
  • D
    $\log k$ વિરુદ્ધ $\frac{1}{\log T}$

Explore More

Similar Questions

જ્યારે તાપમાન $20\,^oC$ થી વધીને $50\,^oC$ થાય છે,ત્યારે પ્રક્રિયાનો દર ત્રણ ગણો થાય છે. તો પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા $(E_a)$ $.... \, kJ \, mol^{-1}$ છે $(R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1})$.

Difficult
View Solution

એક કાલ્પનિક પ્રક્રિયા $A \to B$ માટે, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $19 \ kJ/mol$ અને $9 \ kJ/mol$ છે. પ્રક્રિયાની ઉષ્મા $.... \ kJ/mol$ છે.

આપેલ પ્રક્રિયા માટે પુરોગામી દિશાની સક્રિયકરણ ઊર્જા $(E_{af})$ $50 \ kJ$ અને પ્રતિગામી દિશાની સક્રિયકરણ ઊર્જા $(E_{ab})$ $30 \ kJ$ છે. તો આ પ્રક્રિયા કેવી હશે?

ચોક્કસ પ્રક્રિયા માટે,અણુઓનો મોટો અંશ થ્રેશોલ્ડ ઉર્જા કરતા વધારે ઉર્જા ધરાવે છે,તેમ છતાં પ્રક્રિયાનો દર ખૂબ જ ધીમો છે. શા માટે?

એક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા (activation energy) ગણો,જેનો વેગ અચળાંક તાપમાન $300 \ K$ થી વધારીને $600 \ K$ કરવાથી બમણો થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo