વિધાન : આંતરાવસ્થા (Interphase) એ આરામનો તબક્કો છે.
કારણ : આંતરાવસ્થા દરમિયાન કોષ ચયાપચયની દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

જે કોષો $G_0$ તબક્કામાં પ્રવેશે છે,તે ચોક્કસ પ્રકારના કોષોમાં વિભેદિત થવાનું શરૂ કરે છે.

સેન્ટ્રિઓલનું સ્વયંજનન (duplication) કયા તબક્કા દરમિયાન થાય છે?

$S$ તબક્કા માટે નીચેનામાંથી શું સાચું નથી?

નીચેના પૈકી કયા કોષમાં કોષચક્ર $90$ મિનિટમાં પૂર્ણ થાય છે?

વિભાજન અવસ્થાના અંત અને $DNA$ ના સ્વયંજનનની શરૂઆત વચ્ચેના સમયગાળાને ....... કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo