વિધાન: ઘણી ઉષ્માશોષક પ્રક્રિયાઓ જે ઓરડાના તાપમાને સ્વયંભૂ નથી,તે ઊંચા તાપમાને સ્વયંભૂ બને છે.
કારણ: તાપમાનમાં વધારા સાથે તંત્રની એન્ટ્રોપી વધે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

જો કોઇ રાસાયણિક પ્રક્રિયા માટે $\Delta H = \Delta S > 0$ હોય,તો $\Delta H = $ ................

$1000 \, ^oC$ તાપમાને $\Delta H = 31400 \, cal$ અને $\Delta S = 32 \, cal \, K^{-1} \, mol^{-1}$ ધરાવતી પ્રક્રિયા માટે મુક્ત ઉર્જા ....... $cal$ છે.

પ્રક્રિયાના $\Delta G^o$ અને $S^o$ મૂલ્યો પરથી $UBr_4$ માટે $\Delta H_f^o$ ની ગણતરી કરો: $U_{(s)} + 2Br_2(\ell) \to UBr_{4(s)}$; $\Delta G^o = -788.6 \ kJ$; $S^o \ (J/K \cdot mol): U_{(s)} = 50.3, Br_2(\ell) = 152.3, UBr_{4(s)} = 242.6$.

$1$ વાતાવરણીય દબાણે પાણીના બાષ્પીભવન માટે,$\Delta H$ અને $\Delta S$ ના મૂલ્યો અનુક્રમે $40.63 \ kJ \ mol^{-1}$ અને $108.8 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. આ રૂપાંતરણ માટે ગિબ્સ ઉર્જા ફેરફાર $(\Delta G)$ શૂન્ય હોય ત્યારે તાપમાન ............ $K$ હશે. ($.4$ માં)

$298 \ K$ તાપમાને અને $1 \ atm$ દબાણે $CaCO_3(s) \rightarrow CaO(s) + CO_2(g)$ પ્રક્રિયા માટે $\Delta H^o$ અને $\Delta S^o$ નાં મૂલ્યો અનુક્રમે $+179.1 \ kJ \ mol^{-1}$ અને $+160.2 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. ધારો કે તાપમાન સાથે $\Delta H^o$ અને $\Delta S^o$ બદલાતા નથી,તો આ પ્રક્રિયા કયા તાપમાન ($K$ માં) થી ઊંચા તાપમાને આપમેળે થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo