વિધાન $A:$ આલ્કાઈલ ક્લોરાઈડનું જળવિભાજન ધીમી પ્રક્રિયા છે પરંતુ $NaI$ ની હાજરીમાં,જળવિભાજનનો દર વધે છે.
કારણ $R:$ $I^{-}$ એ સારો ન્યુક્લિયોફાઈલ તેમજ સારો લિવિંગ ગ્રુપ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    $A$ ખોટું છે પરંતુ $R$ સાચું છે
  • B
    $A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે
  • C
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે
  • D
    $A$ અને $R$ બંને સાચા છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી

Explore More

Similar Questions

કયા આલ્કાઈલ હેલાઈડની ઘનતા મહત્તમ છે?

$1$-ફિનાઈલ પ્રોપીનમાં $HCl$ ઉમેરવાથી કઈ નીપજ મળે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા આલ્કાઈલ હેલાઇડનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

આપેલી પ્રક્રિયા $R-C(R_1)(R_2)-X \xrightarrow{HOH} R-C(R_1)(R_2)-OH$ માટે,કયો સબસ્ટ્રેટ મહત્તમ રેસેમાઇઝેશન (racemisation) આપશે?

$S_{N}1$ પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે મુજબ છે:
$R-X$ $\rightarrow R^{\oplus} X^{\ominus}$ $\rightarrow R^{\oplus} | X^{\ominus}$ $\xrightarrow{Y^{\ominus}} R-Y + X^{\ominus}$
(આયન જોડી) (દ્રાવક દ્વારા અલગ થયેલ આયન જોડી)
એક વિદ્યાર્થી આપેલી ક્રિયાવિધિના આધારે સામાન્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ લખે છે:
$(a)$ આ પ્રક્રિયા નિર્બળ ન્યુક્લિયોફાઇલ દ્વારા પ્રેરાય છે
$(b)$ જો વિસ્થાપકો મોટા (bulky) હોય તો $R^{\oplus}$ સરળતાથી બને છે
$(c)$ આ પ્રક્રિયા રેસેમિક મિશ્રણ બનાવે છે (racemization)
$(d)$ આ પ્રક્રિયા અધ્રુવીય દ્રાવકો દ્વારા પ્રેરાય છે.
કયા અવલોકનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo