$273^{\circ} C$ તાપમાને,એક સંપૂર્ણ કૃષ્ણ પદાર્થની ઉત્સર્જક શક્તિ $R$ છે. $0^{\circ} C$ તાપમાને તેની ઉત્સર્જક શક્તિ કેટલી હશે?

  • A
    $\frac{R}{4}$
  • B
    $\frac{R}{8}$
  • C
    $\frac{R}{16}$
  • D
    $\frac{R}{2}$

Explore More

Similar Questions

જો કાળા પદાર્થનું તાપમાન $7^{\circ}C$ થી વધીને $287^{\circ}C$ થાય,તો પદાર્થમાંથી ઉત્સર્જાતી ઊર્જાના દરમાં કેટલો વધારો થાય?

Difficult
View Solution

સમાન દ્રવ્યમાંથી બનેલા બે ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ છે. બંને સમાન તાપમાને છે. તેમના દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતી ઉષ્મા વિકિરણ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

એક કૃષ્ણ પદાર્થ (black body) ની સપાટીમાંથી $127\,^{\circ}C$ તાપમાને ઊર્જા ઉત્સર્જનનો દર $1.0 \times 10^6\,J/s\cdot m^2$ છે. જે તાપમાને ઊર્જા ઉત્સર્જનનો દર $16.0 \times 10^6\,J/s\cdot m^2$ હોય તે તાપમાન ......... $^{\circ}C$ હશે.

બે પદાર્થો $A$ અને $B$ અનુક્રમે $T_1 \ K$ અને $T_2 \ K$ તાપમાને છે અને તેમના પરિમાણો સમાન છે. તેમની ઉત્સર્જકતાનો ગુણોત્તર $16:1$ છે. જ્યારે $T_1 = x T_2$ હોય,ત્યારે તેઓ એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમય દીઠ સમાન ઉષ્માનું વિકિરણ કરે છે. $x$ નું મૂલ્ય શોધો.

$127^\circ C$ તાપમાને $A$ ક્ષેત્રફળ ધરાવતી એક કાળી લંબચોરસ સપાટી દર સેકન્ડે $E$ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો લંબાઈ અને પહોળાઈને તેમના પ્રારંભિક મૂલ્યો કરતા અડધી કરવામાં આવે અને તાપમાન વધારીને $527^\circ C$ કરવામાં આવે, તો ઉત્સર્જિત ઉર્જા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo