એક ચૂંટણીમાં,મતદાર ચૂંટવાના ઉમેદવારોની સંખ્યાથી વધુ નહીં તેટલા કોઈપણ સંખ્યાના ઉમેદવારોને મત આપી શકે છે. જો ચૂંટણીમાં લડતા $12$ ઉમેદવારોમાંથી $4$ ઉમેદવારોને ચૂંટવાના હોય અને મતદાર ઓછામાં ઓછા એક ઉમેદવારને મત આપે,તો મતદાર કેટલી રીતે મત આપી શકે?

  • A
    $793$
  • B
    $298$
  • C
    $781$
  • D
    $1585$

Explore More

Similar Questions

$^{20}C_1 + 3 ^{20}C_2 + 3 ^{20}C_3 + ^{20}C_4$ ની કિંમત શોધો.

જો $10 \cdot ^nC_2 = 3 \cdot ^{n+1}C_3$ હોય,તો $n$ ની કિંમત શોધો.

$2$ પુરુષો અને $3$ સ્ત્રીઓના જૂથમાંથી $3$ વ્યક્તિઓની સમિતિ બનાવવાની છે. આ કેટલા પ્રકારે કરી શકાય? આમાંથી કેટલી સમિતિઓમાં $1$ પુરુષ અને $2$ સ્ત્રીઓ હશે?

ધારો કે ગણ $A$ અને $B$ માં ઘટકોની સંખ્યા અનુક્રમે $5$ અને $2$ છે. તો $A \times B$ ના એવા ઉપગણોની સંખ્યા શોધો જેમાં ઓછામાં ઓછા $3$ અને વધુમાં વધુ $6$ ઘટકો હોય:

જો $^{2n}C_{3} : ^{n}C_{3} = 11 : 1$ હોય,તો $n$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo