અચળ $T$ અને $P$ પર,પ્રક્રિયા $CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{2(g)}$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $\Delta H$ એ તે સંયોજનના પ્રક્રિયકોની ભૌતિક સ્થિતિથી સ્વતંત્ર છે
  • B
    $\Delta H > \Delta E$
  • C
    $\Delta H < \Delta E$
  • D
    $\Delta H = \Delta E$

Explore More

Similar Questions

જ્યારે અચળ કદે પ્રણાલીને $500 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે પ્રણાલીનું તાપમાન $20^oC$ થી વધીને $25^oC$ થાય છે. પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$ છે.

જો કોઈ સિસ્ટમ $x \ J$ ઉષ્મા મેળવે અને તેના પર $y \ J$ કાર્ય કરવામાં આવે,તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

બોમ્બ કેલેરીમીટરમાં $1 \ mol$ $Zn$ રજ સાથે $1 \ mol$ $H_2SO_4$ ની ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે $\Delta U$ અને $w$ નો સંબંધ .....

વાયુનો એક નમૂનો $4000 \ kJ$ ઉષ્માનું શોષણ કરે છે અને આસપાસના વાતાવરણ દ્વારા નમૂના પર $2000 \ J$ કાર્ય કરવામાં આવે છે. $\Delta U$ નું મૂલ્ય શું છે ($kJ$ માં)?

આઈસોકોરિક (સમકદ) પ્રક્રિયા માટે,ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કેવી રીતે દર્શાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo