યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં સ્ક્રીન પરના બે બિંદુઓ $P$ અને $Q$ આગળ,સ્લિટ $S_1$ અને $S_2$ માંથી આવતા તરંગોનો પથ તફાવત અનુક્રમે $0$ અને $\frac{\lambda}{4}$ છે. $P$ અને $Q$ આગળની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $3:2$
  • B
    $2:1$
  • C
    $\sqrt{2}:1$
  • D
    $4:1$

Explore More

Similar Questions

આકૃતિ યંગના ડબલ સ્લિટ પ્રયોગની ગોઠવણીની યોજનાકીય આકૃતિ દર્શાવે છે. જો અંતર $d$ બદલવામાં આવે,તો સાચું વિધાન ઓળખો.

Difficult
View Solution

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,$\lambda = 5890 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ વાપરતા શલાકાની કોણીય પહોળાઈ $0.20^\circ$ છે. જો કોણીય પહોળાઈ $10\%$ વધારવી હોય,તો તરંગલંબાઈમાં .......... $\mathring{A}$ નો વધારો કરવો પડે.

Difficult
View Solution

$1 \,mm$ ના અંતરે રહેલી બે સ્લિટને $6.5 \times 10^{-7} \,m$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે। વ્યતિકરણની ભાત સ્લિટથી $1 \,m$ દૂર રાખેલા પડદા પર જોવા મળે છે। ત્રીજી અપ્રકાશિત શલાકા અને પાંચમી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું થાય ($\,mm$ માં)?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,એક સ્લિટની પહોળાઈ બીજી સ્લિટ કરતાં બમણી છે. તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,એક બિંદુ પર તીવ્રતા મહત્તમ તીવ્રતાના $1/4$ છે. આ બિંદુનું કોણીય સ્થાન કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo