બે સંમેય સંખ્યાઓની વચ્ચે,

  • A
    કોઈ સંમેય સંખ્યા હોતી નથી.
  • B
    માત્ર એક જ સંમેય સંખ્યા હોય છે.
  • C
    અસંખ્ય સંમેય સંખ્યાઓ હોય છે.
  • D
    માત્ર સંમેય સંખ્યાઓ જ હોય છે અને કોઈ અસંમેય સંખ્યા હોતી નથી.

Explore More

Similar Questions

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો.
$(i)$ દરેક અસંમેય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે.
$(ii)$ સંખ્યા રેખા પરનું દરેક બિંદુ $\sqrt{m}$ સ્વરૂપમાં હોય છે,જ્યાં $m$ એ પ્રાકૃતિક સંખ્યા છે.
$(iii)$ દરેક વાસ્તવિક સંખ્યા એ અસંમેય સંખ્યા છે.

દરેક પ્રશ્ન માટે,આપેલા ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો,જેથી વિધાન સાચું બને: $\sqrt{5^{2}+12^{2}}$ એ $\ldots \ldots$ સંખ્યા છે.

$-\frac{3}{4}$ અને $-\frac{1}{3}$ ની વચ્ચે પાંચ સંમેય સંખ્યાઓ શોધો.

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
$(i)$ $\frac{\sqrt{2}}{3}$ એ સંમેય સંખ્યા છે.
$(ii)$ કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે અસંખ્ય પૂર્ણાંક સંખ્યાઓ હોય છે.

નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા મૂકો: $\sqrt{2}$ અને $\sqrt{3}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo