દ્વિ-સ્ત્રીકેસરી યુક્તસ્ત્રીકેસરી જાયંગ,ભીતીવર્તી જરાયુવિન્યાસ,ચતુર્દીર્ઘ પુંકેસર અને સિલ્વિકા ફળ એ કયા કુળના લાક્ષણિક લક્ષણો છે?

  • A
    કુકરબિટેસી
  • B
    ક્રુસિફેરી
  • C
    કોમ્પોઝિટી
  • D
    સોલેનેસી

Explore More

Similar Questions

$Atropa$ $belladonna$ (એટ્રોપા બેલાડોના) નું સાચું પુષ્પસૂત્ર કયું છે $:-$

એક વનસ્પતિમાં પતંગિયા આકારનું પુષ્પ છે જેમાં એક ધ્વજક (standard),બે પક્ષક (wings) અને બે નૌતલ (keel) દલપત્રો હોય છે. આ વનસ્પતિ કયા કુળની છે?

$Brassicaceae$ (અગાઉ $Cruciferae$) કુળના બીજાશયનું મુખ્ય લક્ષણ શું છે?

કઈ વનસ્પતિમાં દીર્ઘસ્થાયી વજ્રચક્ર ફળની ફરતે આવરણ બનાવે છે?

જ્યારે $Cruciferae$ (ક્રુસીફેરી) વનસ્પતિઓને દળવામાં આવે અથવા ખાંડવામાં આવે ત્યારે .....ની હાજરીને કારણે તીવ્ર વાસ ઉત્પન્ન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo