$l$ લંબાઈના સાદા લોલકનો ગોળો લોખંડનો બનેલો છે. આ લોલક સીધો પ્રવાહ $(DC)$ વહેતા સમક્ષિતિજ ગૂંચળાની ઉપર દોલનો કરે છે. જો લોલકનો આવર્તકાળ $T$ હોય,તો:

  • A
    $T < 2\pi \sqrt{\frac{l}{g}}$ અને ડેમ્પિંગ હવા કરતા ઓછું હોય છે.
  • B
    $T = 2\pi \sqrt{\frac{l}{g}}$ અને ડેમ્પિંગ હવા કરતા વધારે હોય છે.
  • C
    $T > 2\pi \sqrt{\frac{l}{g}}$ અને ડેમ્પિંગ હવા કરતા વધારે હોય છે.
  • D
    $T < 2\pi \sqrt{\frac{l}{g}}$ અને ડેમ્પિંગ હવા કરતા વધારે હોય છે.

Explore More

Similar Questions

$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતા લોલકને એક કારમાં લટકાવવામાં આવ્યું છે,જે $R$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરી રહી છે. જો લોલક તેની સંતુલન સ્થિતિની આસપાસ નાના કંપવિસ્તાર સાથે દોલનો કરે,તો તેના દોલનોની આવૃત્તિ કેટલી હશે?

Difficult
View Solution

$L$ લંબાઈનું એક સાદું લોલક ટ્રોલીની છત પરથી લટકાવેલું છે. ટ્રોલી $a$ પ્રવેગ સાથે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. સાદા લોલકના દોલનનો આવર્તકાળ કેટલો હશે? [$g$ એ ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે]

જ્યારે સાદા લોલકને ચંદ્રની સપાટી પર દોલન કરાવવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ:

સેકન્ડ્સ લોલકની લંબાઈ .... $cm$ હોય છે.

$m$ દળ અને $E$ કુલ ઉર્જા ધરાવતા સાદા લોલકના ગોળાનું મહત્તમ રેખીય વેગમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo