એક તળાવના તળિયે તાપમાન $0^{\circ} C$ છે અને વાતાવરણનું તાપમાન $-20^{\circ} C$ છે. જો સપાટી પર $24 \, h$ માં $1 \, cm$ બરફ જામતો હોય,તો પછીના $1 \, cm$ બરફ જામવા માટે લાગતો સમય ......... $h$ છે.

  • A
    $24$
  • B
    $72$
  • C
    $48$
  • D
    $96$

Explore More

Similar Questions

ઉષ્માવહન (Thermal Conduction) ની વ્યાખ્યા લખો અને ઘન પદાર્થોમાં ઉષ્માવહન સમજાવો.

ઉષ્મા વહનની સ્થાયી અવસ્થામાં,$20 \, cm$ લાંબા સળિયાના છેડા $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $100^\circ C$ અને $0^\circ C$ છે. સળિયાના છેડા $A$ થી $6 \, cm$ અંતરે આવેલા બિંદુએ સળિયાનું તાપમાન કેટલું હશે ($^\circ C$ માં)?

બે દીવાલવાળા ફ્લાસ્ક અથવા થર્મોસ પર નોંધ લખો.

$l$ લંબાઈના વાહકમાંથી $x = 0$ થી $x = l$ સુધી ઉષ્માનું વહન થાય છે. જો તેનો એકમ લંબાઈ દીઠ ઉષ્મીય અવરોધ સમાન હોય,તો નીચેનામાંથી કયો આલેખ તાપમાન $T$ અને અંતર $x$ વચ્ચેના ફેરફારને યોગ્ય રીતે દર્શાવે છે?

થર્મલ સ્ટેડી સ્ટેટમાં $20 \ cm$ લાંબા સળિયાના ગરમ અને ઠંડા છેડાનું તાપમાન અનુક્રમે $100^\circ C$ અને $20^\circ C$ છે. સળિયાના કેન્દ્રમાં તાપમાન ...... $^\circ C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo