બે દીવાલવાળા ફ્લાસ્ક અથવા થર્મોસ પર નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બે દીવાલવાળો ફ્લાસ્ક અથવા થર્મોસ બોટલ એક એવી રચના છે જે તેની અંદરની સિસ્ટમ અને આસપાસના વાતાવરણ વચ્ચે ઉષ્માનું આદાનપ્રદાન ન્યૂનતમ કરે છે. તે બે દીવાલવાળા કાચનું નળાકાર પાત્ર છે.
$1$. આ પાત્રની અંદરની અને બહારની દીવાલો પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે.
$2$. અંદરની દીવાલ દ્વારા સિસ્ટમમાંથી બહાર જતું ઉષ્મીય વિકિરણ પાછું પરાવર્તિત થાય છે.
$3$. બહારની દીવાલ પરના ચાંદીના પડ દ્વારા આસપાસમાંથી આવતા વિકિરણો પરાવર્તિત થાય છે.
$4$. બે દીવાલો વચ્ચેની જગ્યામાં શૂન્યાવકાશ રાખવાથી ઉષ્માનું વહન (conduction) અને ઉષ્માનું નયન (convection) ઘટી જાય છે.
$5$. આ ફ્લાસ્ક અથવા થર્મોસ બોટલને અવાહક કોર્ક વડે હવાચુસ્ત રીતે બંધ કરવામાં આવે છે.
$6$. આથી,તેની અંદર રહેલો પદાર્થ લાંબા સમય સુધી ગરમ કે ઠંડો રહે છે.

Explore More

Similar Questions

શિયાળાની ઋતુમાં ઊનના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ઊનના કપડાં

$50 \, cm$ લંબાઈ ધરાવતા સળિયાનો એક છેડો $25^oC$ અને બીજો છેડો $125^oC$ તાપમાને છે. તો તાપમાન પ્રચલન ....... $^oC/cm$ છે.

એક તળાવના તળિયે તાપમાન $0^{\circ} C$ છે અને વાતાવરણનું તાપમાન $-20^{\circ} C$ છે. જો સપાટી પર $24 \, h$ માં $1 \, cm$ બરફ જામતો હોય,તો પછીના $1 \, cm$ બરફ જામવા માટે લાગતો સમય ......... $h$ છે.

સ્થાયી અવસ્થામાં,પદાર્થનું તાપમાન ...

કૂલરમાં રહેલી વસ્તુઓને ઠંડી કરવા માટે બરફનો ઉપયોગ થાય છે. નીચેનામાંથી કઈ ક્રિયા ઠંડક પ્રક્રિયાને ઝડપી બનાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo