ઉગમબિંદુની આસપાસ અક્ષોને અમુક ખૂણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવતા,જો સમીકરણ $x^2+4xy+y^2=1$ એ $\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1$ માં રૂપાંતરિત થાય,તો $\sqrt{\frac{a^2+b^2}{a^2}}$ ની કિંમત શોધો.

  • A
    $2$
  • B
    $\frac{\sqrt{13}}{3}$
  • C
    $\frac{3}{2}$
  • D
    $\sqrt{10}$

Explore More

Similar Questions

એક સદિશ $\vec{a}$ ના લંબચોરસ કાર્તેઝિયન પદ્ધતિના સંદર્ભમાં ઘટકો $3p$ અને $1$ છે. આ પદ્ધતિને ઉગમબિંદુની આસપાસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અમુક ખૂણે ફેરવવામાં આવે છે. જો નવી પદ્ધતિના સંદર્ભમાં,$\vec{a}$ ના ઘટકો $p+1$ અને $\sqrt{10}$ હોય,તો $p$ ની કિંમત કેટલી થાય?

અક્ષોના સ્થાનાંતર દ્વારા ઉગમબિંદુને $(2,3)$ બિંદુ પર ખસેડવામાં આવે છે અને ત્યારબાદ યામ અક્ષોને ઉગમબિંદુની આસપાસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં $\theta$ ખૂણે ફેરવવામાં આવે છે. આના કારણે,જો સમીકરણ $3x^2+2xy+3y^2-18x-22y+50=0$ નું રૂપાંતર $4x^2+2y^2-1=0$ માં થાય,તો ખૂણો $\theta=$

જો ઉગમબિંદુને અચળ રાખી અક્ષને $30^{\circ}$ ના ખૂણે ઋણ દિશામાં (ઘડિયાળના કાંટાની દિશામાં) ફેરવવામાં આવે,તો $(2, 1)$ બિંદુના નવા યામ કયા થાય?

જો ઉગમબિંદુને $(2, -5)$ બિંદુ પર ખસેડવામાં આવે અને અક્ષોને સમાંતર રાખવામાં આવે,તો બિંદુ $(-5, 3)$ ના નવા યામ શું હશે?

જો અક્ષોને $\alpha$ ખૂણે ફેરવવામાં આવે,તો $\alpha$ ના એવા મૂલ્યોની સંખ્યા કેટલી છે કે જેથી $x^2+y^2+2x+2y-5=0$ ના રૂપાંતરિત સમીકરણમાં કોઈ રેખીય પદો ન હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo