$2$ સદિશોનું પરિણામી શૂન્ય હોઈ શકે?

  • A
    હા,જ્યારે $2$ સદિશો મૂલ્ય અને દિશામાં સમાન હોય.
  • B
    ના.
  • C
    હા,જ્યારે $2$ સદિશો મૂલ્યમાં સમાન પણ દિશામાં વિરુદ્ધ હોય.
  • D
    હા,જ્યારે $2$ સદિશો મૂલ્યમાં સમાન હોય અને એકબીજા સાથે $\frac{2\pi}{3}$ નો ખૂણો બનાવતા હોય.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ સદિશો $\overrightarrow{OA}$,$\overrightarrow{OB}$ અને $\overrightarrow{OC}$ નું પરિણામી સદિશ શોધો. વર્તુળની ત્રિજ્યા $R$ છે.

Difficult
View Solution

એક બિંદુ પર કાર્ય કરતા બે બળોના મૂલ્યોનો સરવાળો $16 \,N$ છે. જો તેમનું પરિણામી બળ નાના બળને લંબ હોય અને તેનું મૂલ્ય $8 \,N$ હોય, તો તે બળો કયા છે?

જો બે બળોના પરિણામી બળનું મૂલ્ય મોટા બળના મૂલ્ય કરતાં ઓછું હોય,તો તે બે બળો

બે સદિશો $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ એકબીજા સાથે $60^{\circ}$ ના ખૂણે છે. તેમનું પરિણામી સદિશ $\overrightarrow{a}$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો $|\vec{b}|=2$ એકમ હોય,તો $|\vec{a}|$ કેટલું થાય?

જો સદિશો $\overrightarrow P, \overrightarrow Q$ અને $\overrightarrow R$ ના મૂલ્યો અનુક્રમે $5, 12$ અને $13$ એકમ હોય અને $\overrightarrow P + \overrightarrow Q = \overrightarrow R$ હોય,તો $\overrightarrow Q$ અને $\overrightarrow R$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo