બે સદિશો $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ એકબીજા સાથે $60^{\circ}$ ના ખૂણે છે. તેમનું પરિણામી સદિશ $\overrightarrow{a}$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો $|\vec{b}|=2$ એકમ હોય,તો $|\vec{a}|$ કેટલું થાય?

  • A
    $\sqrt{3}$
  • B
    $\sqrt{3}-1$
  • C
    $\sqrt{3}+1$
  • D
    $\frac{\sqrt{3}}{2}$

Explore More

Similar Questions

સદિશ $\hat{i} - 3\hat{j} + 2\hat{k}$ અને $3\hat{i} + 6\hat{j} - 7\hat{k}$ માં કયો સદિશ ઉમેરવો જોઈએ જેથી પરિણામી સદિશ $y$-અક્ષની દિશામાં એકમ સદિશ બને?

જ્યારે એક સદિશ $\vec{A}$ ને સદિશો $(\hat{i} - 2\hat{j} + 2\hat{k})$ અને $(-2\hat{i} + \hat{j} - \hat{k})$ ના સરવાળામાં ઉમેરવામાં આવે છે, ત્યારે $Y$-અક્ષની દિશામાં એકમ સદિશ મળે છે. સદિશ $\vec{A}$ નું માન કેટલું છે?

બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ નું પરિણામી સદિશ $\vec{C}$ છે. જો $\vec{B}$ નું મૂલ્ય બમણું કરવામાં આવે,તો નવો પરિણામી સદિશ $\vec{A}$ ને લંબ બને છે. તો $\vec{C}$ નું મૂલ્ય કેટલું હશે?

બે બળો,દરેકનું મૂલ્ય $F$ છે,તેમનું પરિણામી બળ પણ $F$ જેટલું જ છે. તો આ બે બળો વચ્ચેનો ખૂણો ....... $^o$ હશે.

કેટલાક સદિશોના પરિણામીનો $x$-ઘટક:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo